ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ નારણપોર શાળાના આચાર્યશ્રી /ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના બાહોશ અને ઉત્સાહી તથા શિક્ષકોના પ્રશ્નો માટે સતત ચિંતિત એવા પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણને તાલુકાના તમામ શિક્ષકો જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.